દિનચર્યાની દોડધામ, ઊંચા વજન ઉઠાવવું, ખોટી સ્થિતિમાં બેઠા રહેવું કે ઉંમરની અસર – આ બધાનું પરિણામ છે સાંધા અને સ્નાયુઓનો દુઃખાવો. લાંબા ગાળે પેઇન કિલર્સ લેવી નુકસાનદાયક છે. આવી સ્થિતિમાં સોમ એંર્થ સાંધાના દુખાવા માટેનું તેલ અને સાંધાના દુખાવાની ગોળીઓ આપે છે આયુર્વેદિક અને અસરકારક ઉકેલ – જે આરામ આપે સ્વાભાવિક રીતે અને કાયમી ધોરણે!
100% આયુર્વેદિક તેલ જે મસલ્સ, સાંધા અને નસોના દુઃખાવા પર અસરકારક રીતે કામ કરે છે.
આંતરિક આરામ માટેની હર્બલ ટેબલેટ, દુઃખાવો અને સોજા માટે ઉત્તમ.
"સોમ એંર્થ સાંધાના દુખાવા માટેનું તેલ અને ગોળીઓ એ દુઃખાવાનું મૂળ કારણ દૂર કરે છે. ફિઝિઓથેરાપી કે સ્ટેરોઈડ વગર પણ રાહત મળે છે."
- ડૉ. મયંક પટેલ (B.A.M.S., આયુર્વેદિક તજજ્ઞ)
"મારા ઘણા વૃદ્ધ દર્દીઓ, ખાસ કરીને ઘૂંટણ અને પીઠના દુખાવાથી પીડાતા દર્દીઓ, Soma Earth Joint Pain Oil અને Tablets પછી ઠીક અનુભવ કરી રહ્યા છે. ઓઈલને હળવા મસાજથી લગાવવાથી તરત જ આરામ મળવાનું લાગે છે અને ટેબ્લેટ્સ સતત ઉપયોગથી આંતરિક સોજો અને દુખાવામાં પણ રાહત આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ આખું સંયોજન હર્બલ છે – કોઈ સાઈડ ઈફેક્ટ વિના આરામ આપે છે."
- ડૉ. કિરણબેન દેસાઈ (BAMS, Pain Management Expert), સુરત
"Soma Earth Joint Pain Combo એ એવુ આયુર્વેદિક ઉપાય છે જે પાચનશક્તિ સુધારવાથી લઈને રક્ત પ્રવાહ સક્રિય કરે છે, જે જુના સાંધાના દુખાવા અને કટિસ્તંભ જેવી સમસ્યાઓમાં બહુ જ અસરકારક સાબિત થયો છે. મેં મારા ક્લિનિકમાં ઘણા દર્દીઓને આ Combo સૂચવ્યું છે અને શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. સતત ઉપયોગ Joint Mobility માટે ઘણો હિતાવહ છે."
- ડૉ. મયૂર જોષી (MD Ayurveda), વડોદરા
દુઃખાવા વગરનું આરામદાયક જીવન હવે તમારા હાથમાં છે.
મોબાઇલ નંબર: 9157913391
તમારો ઓર્ડર અહીં બુક કરો